કરંટ અફેર : 18-08-2022

(1) ગુજરાતમાં વન વિસ્તારમાં કેટલા ચો.કિ.મી.નો વધારો થયો

     - 100.33 ચો.કિ.મી.

(2) ભારતમાં આગામી કઈ તારીખથી સિંગલ યુઝ પ્લોસ્ટિકના ઉપયોગ સામે પ્રતિબંધ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

    - તા. 1 જુલાઈ 2022થી

(3) ઉત્તરાખંડ સરકાર દ્વારા કઈ ભારતીય મહિલા હોકી ખેલાડીની બ્રાન્ડ એમ્બેસેડર તરિકે નિમણૂક કરાઈ

     - વંદના કટારિયા

(4) આતંરરાષ્ટિય સેના ખેલ 2021 ક્યાં યોજાશે

     - રશિયા

(5) ઈન્ટરનેશનલ લેફ્ટહેન્ડર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે

    - 13 ઓગસ્ટ

(6) વિશ્વ જૈવ ઇંધણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે

      - 10 ઓગસ્ટ

(7) નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપ પોલિસી 2021 અંતર્ગત દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ક્યાં સ્થપાશે

      - અલંગ (ભાવનગર)

(8) વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે

     - 13 ઓગસ્ટ

(9) ઝાએદ તલવાર 2021 નૌસેના યુદ્ધ અભ્યાસ ક્યા બે દેશ વચ્ચે યોજાયો

     - ભારત અને UAE

(10) વિશ્વ જૈવ ઇંધણ દિવસ 2021ની થીમ જણાવો

       - The promotion of bio fuels for a better environment