ભારતીય બંધારણ (31 to 60)

 (31) ક્યા વડાપ્રધાને એક પણ દિવસ લોકસભાનો સામનો કર્યો ન હતો?

      - ચૌધરી ચરણસિંહ

(32) ભારતના રાષ્ટ્રધ્વજને ક્યારે સ્વીકારવામાં આવ્યો?

      - 22 જુલાઈ, 1947

(33) સ્વતંત્ર ભારતના પ્રથમ સભાપતિ કોણ હતા?

     - ડૉ. એસ. રાધાકૃષ્ણન      

(34) ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા થાય છે?

      - સંસદ

(35) રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાયા છે?

     - જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા

(36) બંધારણમાં ખેતીને કઈ યાદીમાં રાખવામાં આવેલ છે?

      - સંયુક્ત

(37) અશોક મહેતા સમિતિ શાની સાથે સંકળાયેલ છે?

     - પંચાયતી રાજ

(38) નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે?

     - વડા પ્રધાન

(39) લોકસભાની કેટલી બેઠકો માટે ચૂંટણી થાય છે?

     - 543

(40) રાષ્ટ્રપતિ ને કેટલો પગાર આપવામાં આવે છે?

       -દોઢ લાખ રૂપિયા

(41) જવાહરલાલ નહેરુના અવસાન પછી કોણે વડા પ્રધાન પદ ગ્રહણ કર્યું હતું?

        - ગુલજારીલાલ નંદા

(42) ભારતમાં કોઈ પણ રાજ્યમાં રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા કોણ હતા?

      - સરોજિની નાયડુ

(43) એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે?

      - રાજ્યપાલ

(44) કઈ સંસ્થાબંધારણીય નથી?

      - આયોજન પંચ     

(45) રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે?

      - 6

(46) લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા?

      - અનન્તશયનમ્ આયંગર

(47) મધ્ય પ્રદેશની હાઈકોર્ટ ક્યાં આવેલી છે?

      -જબલપુર

(48) ભારતના સર્વપ્રથમ કાર્યકારી વડા પ્રધાન કોણ હતા?

      - ગુલઝારીલાલ નંદા

(49) ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યા રાજ્યમાં સ્થાપાઈ હતી?

      - કેરળ

(50) ક્યા રાષ્ટ્રપતિ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન હતા?

      - જ્ઞાની ઝૈલસિંહ

(51) જનસંધની સ્થાપના કોણે કરી હતી?

       - શ્યામાપ્રસાદ મુખરજી       

(52) સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ક્યા રાજ્યના હતા?

       - બિહાર

(53) ન્યાયિક સમીક્ષાનો વિચાર બંધારણીય સભાએ ક્યા દેશના બંધારણમાંથી લીધો છે?

      - યુ.એસ.એ

(54) બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

      - 9 ડિસેમ્બર, 1946

(55) સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી કોણ હતા?

       - અબુલ કલામ આઝાદ

(56) ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

       - આચાર્ય કૃપલાણી

(57) કોને પબ્લિક ફાઈનાન્સના સંરક્ષક માનવામાં આવે છે?

       - કેગ

(58) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા?

       - એમ.સી. શેતલવાડ

(59) ક્યા વર્ષે ભારતરત્ન પુરસ્કાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો?

       - 1977

(60) રાષ્ટ્રપતિ લોકસભામાં ક્યા બે સભ્યોને નિયુક્ત કરે છે?

       - એગ્લો ઈન્ડિયન