Daily GK : 11-08-2021
(1) જૈન ધર્મના ચોવીસમા તીર્થકર કોણ?
- મહાવીર સ્વામી
(2) મીઠાનું રાસાયણિક સુત્ર કયું છે?
- NaC1
(3) વનસ્પતિના છોડમાં રહેલ લીલો રંગ શાને આભારી હોય છે?
- ક્લોરોફિલ
(4) નોબલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૌજ્ઞાનિકનું નામ જણાવો?
- ડૉ. સી.વી. રામન
(5) ભારતના પ્રથમ આયોજનપંચના અધ્યક્ષ કોણ હતા?
- ગુલઝારીલાલ નંદા
(6) સિસ્મોગ્રાફ શેના માટેનું સાધન છે?
- વનસ્પતિના સંવેદનો માપવાનું
(7) ગોવા ભારતનું 25મું રાજ્ય ક્યા વર્ષમાં બન્યું?
-1989
(8) અખિલ ભારતીય ફુટબોલ સંધની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી?
- 24 જૂન, 1937
(9) વર્ષ 2004 માં જીનિવાથી ક્યા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા?
- શ્યામજી કૃષ્ણ વર્મા
(10) પૃથ્વી દિવસ ક્યારે મનાવવામં આવે છે?
- 22 એપ્રિલ
(11) સૌથી જૂનો વેદ કયો છે?
- ઋગવેદ
(12) ગુજરાત ઈલેકિટ્રક વ્હીકલ પોલિસી- 2021 અંતગર્ત કિલોવોટ દિઠ કેટલા હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે?
- 10,000
(13) ઋચાઓના સમૂહને શું કહે છે?
- સૂક્ત
(14) એક ફેધમ એટલે કેટલુ માપ થાય?
- 6 ફૂટ
(15) વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લઘુત્તમ ઉમર કઈ?
- 30 વર્ષ
(16) આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની સ્થાપના ક્યાવર્ષમાં થઈ?
- 1945
(17) રાષ્ટ્રીયકક્ષાનું ટ્રાયબલ મ્યુઝીયમ ક્યા જિલ્લામાં બનાવવામાં આવી રહ્યું છે?
- નર્મદા
(18) પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં સ્થળે આવેલું છે?
- બિહાર
(19) બારડોલી ક્યા ઉદ્યોગ માટે વધુ જાણીતું છે?
- ખાંડ
(20) પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં સ્થળે આવેલું છે?
- ઉત્તરપ્રદેશ
Post a Comment